સપને સપને મળતા, ઈમાનભરા અવસર
પગલે પગલે મળતા, નવનીત અવસર
હતા એ અવસર કઠિન.
તેથી ભુલાઈ ગયા હાસ્ય રુદન અંતરના,
ભુલાઈ ગયા નબળાઈ ને ખોટ અંતરના,
બદલાઈ ગઈ દુનિયા અંતરની ને,
ચાલી ગઈ અંતરની નવી દુનિયા મા.
મન ના એક જ ટકોરે,
નીકળી પડી મુકામ તરફ જીવન ના ને,
પહોચી ઊંચા અનંત બ્રહ્માંડના મધ્યમા,
પામી સુખ અંતરના,
બની ગઈ હું પરિપૂર્ણ અંતર થી જગતમા,
ને બની દોલત વિશ્વ અવકાશ વિજ્ઞાન ની
બસ આ જ સપનું
આ જ અવસર અને
આ જ મારી દુનિયા
My very first poem for assigned vacation project when I was in 9th standard school vacation. Inspired from my dream to fly in space & Kalpana Chawla & Sunita William’s tragic demise in world, which killed the dream but alive in my this writing.